BIZCLUB RULES
Rules For PIF Community
• મિત્રો આ ઓપન ફોર્મ કમ્યુનિટીમા જોડાવાની ફી ૫૦૦ રૂપિયા રહેશે…
• જે મેમ્બેરશીપ તમને મળે છે એનો સમયગાળો 3 મહિનાની મુદતનો મળશે…
• તમને વોટ્સએપ ગ્રુપમાં એન્ટ્રી મળશે તેમાં બીજા ગ્રુપ કે જૂથની પોસ્ટ નાખવાની મનાઈ છે ..
• ગ્રુપમાં પરમીશન વગર કોઈ પ્રકારની લિંક નાખવાની મનાઈ છે …
• ગ્રુપની મિટિંગ દરમિયાન દરેક મેમ્બેરને ફરજીયાત ફોર્મલ અટાયરમા આવવાનું રહેશે…
• ગ્રુપમાં તમારા સ્પીચના સમયગાળા દરમિયાન 30 સેકન્ડ બોલવાની પ્રેક્ટીસ કરવાની રહેશે…
• દરેક મીટીંગમાં રીપોર્ટીંગ ટાઇમ 10 મિનીટ અગાઉનો રહેશે..
• મિટિંગ પહેલાનો અને પછીનો સમયગાળો નેટવર્કિંગ માટે ઉપયોગ કરવા મળશે…
• દર અઠવાડિયે તમારે ફરજીયાત ASK &GIVE ના રાઉન્ડમાં ASK & GIVE નાખવાની રહેશે
• દર અઠવાડિયામાં લેવેલ 50% ના મીનીમમ 6 રેફરન્સ પાસ કરવાના રહેશે…
• દરેક મિટીંગમાં પોઝીટીવ માઈન્ડસેટ સાથે હાજરી આપવાની રહેશે (WITH ACTIVE LISTENING)…
• GIVERS GAIN & PHILOSOPHY OF NETWORKING ને અનુરૂપ સમજીને કામ કરવાનું રહેશે …
• દરેક અઠવાડિયામાં કમસે કામ કોઈ એક મેમ્બર સાથે એક B2B MEET કરવાની રહેશે…
• જો કોઈ મેમ્બેર ઓપન ફોરમના નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તત્કાલ નિકાલ કરવામાં આવશે…
• PIF મોડેલ અનુસાર જોડાયેલ મેમ્બરે અઠવાડિયાની અંદર LEADERSHIP MEET કરવી પડશે…
• દર અઠવાડિયે મેક્સીમમ 4 બીઝનેસ પોસ્ટ નાખવા માટે મળશે…
• નોન એક્ટીવ રહેવાથી તમારી મેમ્બેરશીપ રદ કરવામાં શકે છે…
• જો PIF ઓપન ફોરમના સમયગાળા દરમિયાન 2 વધુ રજા પડશે તો ગ્રુપમાંથી રીમુવ થઇ શકો છો…
• કોઈ ઈમરજન્સી લીવ માટે તમારે પરમીશન માટે લીડરશીપ ટીમનો કોન્ટેક્ટ કરવાનો રહેશે…
• મિટિંગ ફી બધાને નક્કી કરેલા સમયગાળામાં બધાયે ફરજીયાત જમાં કરાવવાની રહેશે…
• મિટિંગ દરમિયાન બધાયે પેન અને નોટબુક ફરજીયાત લાવવાની રહેશે …
• THANAK YOU NOTE, REFERENCE NOTE, B2B MEET ફરજિયાત એપ્લિકેશન માં નોંધવાની રેહશે….
• ગ્રુપમાં કોમન પ્રોફેશનલ બિહેવિયર પોલીસી વિષે તમામ જાણકારી તમને હોવી જરૂરી છે…
• ઓપન ફોરમ દરમિયાન તમામ આવનારા નિયમોને આપ શ્રીએ માન્ય કરવાના રહેશે…