Devarshi Dynamic Team
Open Forum (PIF) Model
Our Story

BizClub Of India

Founded in 2021 by Jaykishan Lathiya, Bizclub Of India (BCI) was established to empower Indian entrepreneurs and professionals by creating a platform for networking, collaboration, and business growth. BCI connects business leaders across industries, fostering innovation and providing members with valuable resources and insights.

Our community thrives on shared knowledge and opportunities, enabling members to form strong relationships and achieve their goals. Through mentorship and collaboration, BCI is dedicated to supporting India’s entrepreneurial landscape and helping businesses excel in a competitive environment.

BCI

What is BCI working on ??

Bizclub Is A Platform Where Every Entrepreneur And Their Start-up Business Is Promoted And Educated To Help Sustain Their Growth And Establish Their Ideas Towards The Society, Besides Connecting Many Entrepreneurs And Meetings Provide A Platform To Develop Each Other's Business Through Maximum Networking & Learning Workshops

BCI

Our Milestone

  • One Area : One Chapter : Each Chapter 65 Member
  • Total Five Chapter Establish In Surat (300 Members)
  • 1500+ MSME Businessmen Community
  • 12 Micro/Medium Cities All Over Gujarat
  • Cities To States Learning Network Community
  • Biggest Non Profit Organization Of Gujarat
BCI

Our Achievements

3 Years

Of Establishment

4+ Chapter

Influencer Endorsment.

20+ Crore

Business Done

8401+

Reference Passed

150+ Members

Reference Passed

8500+ B2B

Business Meet Done

BCI

Leadership Team

Chapter Director

MR. CHIRAG KAKADIYA

Chapter Growth Mentor

DR. KAPIL KOLADIYA

Chapter Director

MR. VISHAL DESAI

What’s PIF Membership ??

કેવુ રહે કે તમે મેમ્બરશિપ ફી ચૂકવ્યા વગર 150+ મેમ્બર્સ સાથે નેટવર્કિંગ કરી શકો અને લીડરશીપ રિવોર્ડ્સ તથા સન્માન મેળવી શકો??

BCI ના પે-ઇટ-ફોરવર્ડ (PIF) મોડેલ સાથે, તમને અમારા નેટવર્કનો અનુભવ કરવા માટે 3 - મહિનાની Free ટ્રાયલ મળે છે

(જો તમને તે ગમતું હોય, તો તમે સંપૂર્ણ સભ્ય તરીકે જોડાઈ શકો છો તથા અન્ય લોકોને સ્પોન્સર પણ કરી શકો છો અને સન્માન તથા પુરસ્કારો મેળવી શકો છો.)

BCI

What’s PIF Membership ??

કેવુ રહે કે તમે મેમ્બરશિપ ફી ચૂકવ્યા વગર 150+ મેમ્બર્સ સાથે નેટવર્કિંગ કરી શકો અને લીડરશીપ રિવોર્ડ્સ તથા સન્માન મેળવી શકો??

BCI ના પે-ઇટ-ફોરવર્ડ (PIF) મોડેલ સાથે, તમને અમારા નેટવર્કનો અનુભવ કરવા માટે 3 - મહિનાની Free ટ્રાયલ મળે છે

(જો તમને તે ગમતું હોય, તો તમે સંપૂર્ણ સભ્ય તરીકે જોડાઈ શકો છો તથા અન્ય લોકોને સ્પોન્સર પણ કરી શકો છો અને સન્માન તથા પુરસ્કારો મેળવી શકો છો.)

Why You Need PIF Membership ??

જેમ તમે જાણો છો એમ એક વ્યક્તિ બિઝનેસમેન હોવાને કારણે....

નેટવર્કિંગ માટે પહેલા પૈસા જોઈએ - સારા રેફરન્સ સોના જેવા હોય છે આંખ બંધ કરીને ભરોસો મુકવો અઘરો છે - જે શોધવા મુશ્કેલ છે ....પ્લે ટુ પે સીસ્ટમ નાબુદી .... ખુદ તમે અનુભવી કામ કરી શકો છો ...

Why You Need PIF Membership ??

જેમ તમે જાણો છો એમ એક વ્યક્તિ બિઝનેસમેન હોવાને કારણે....

નેટવર્કિંગ માટે પહેલા પૈસા જોઈએ - સારા રેફરન્સ સોના જેવા હોય છે -
આંખ બંધ કરીને ભરોસો મુકવો અઘરો છે - જે શોધવા મુશ્કેલ છે ....
પ્લે ટુ પે સીસ્ટમ નાબુદી .... ખુદ તમે અનુભવી કામ કરી શકો છો ...

Step 1

How PIF Model Work For You ??

  • તમને વર્તમાન BCI મેમ્બેર દ્વારા ગેસ્ટ મેમ્બર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે

  • જેમાં તમને 3 મહિનાનો BCI ફેસીલીટીનો એક્સેસ મળે છે. (એપ્લિકેશ્ન તથા અન્ય ટેકનીકલ એક્સેસ)

  • તમે BCI સંસ્થા તરફથી આવતા તમામ હાઈ વેલ્યું મિટિં ગમા હાજરી મળવાપાત્ર છે ..

  • તમને હાલ રહે લ તમામ મેમ્બરો પાસેથી રે ફરન્સ મળવા પાત્ર છે

  • તમને BCI ગ્રુપ તરફથી મળનાર તમામ ગ્રોથ, સેલ્સ તથા લીડરશીપ ટ્રેનીંગ મળવા પાત્ર છે …

Step 2

Choose Your Path After 3 Months

OPTION 1 – JOIN AS A FULL MEMBER WITH DISCOUNT

OPTION 2 – BECOME A SPONSOR (IF YOU LIKE)

OPTION 3- WALK AWAY (NO PRESSURE)

Step 3

Earn as a Sponsor (If You Stay)

  • JOIN AS A FULL → GET 25% OFF ON MEMBERSHIP

  • REFER OTHERS → GET 20% OFF YOUR MEMBERSHIP FOR EVERY INDUCTION.

  • CLIMB THE BCI LEADERBOARD → GAIN VISIBILITY AS A CONNECTOR & WALK AWAY (NO PRESSURE)

Step 4

Why Smart Businessmen Say ??

  1. ZERO-RISK TRIAL – TEST BEFORE INVESTING.
  2. ACCESS TO HIDDEN OPPORTUNITIES – DEALS, PARTNERSHIPS, AND CLIENTS.
  3. BUILD CREDIBILITY – BEING A BCI SPONSOR BOOSTS YOUR REPUTATION.
  4. RECURRING REWARDS – DISCOUNTS, RECOGNITION, AND FIRST ACCESS TO DEALS.

₹499 month

PIF MODEL FEE​
  • Non Profit Organization
  • Most Affordable Fees
  • Member wise Follow Up
  • No Cast / No Age Barrier
  • Leader Generation Process
  • Women Empowerment
  • Focus On Holistic Upgrade
  • Member Place Visibility
  • Skill Based Training

Who Can Join PIF

બીઝનેસ ઓનર કે પ્રોફેશનલ સર્વિસ પ્રોવાઈડરને જ એન્ટ્રી મળવા પાત્ર છે …

સ્પોન્સર થયેલ મેમ્બેર ફક્ત BCIના મેમ્બેર્સ દ્વારા જ હોવું જોઈએ (અથવા તો હેડ ઓફિસેથી ડાયરેક્ટ એન્ટ્રી મેળવેલી હોવી જોઈએ ..

NO EXPLOITATION

ખાસ નોંધ : તમારા પરીવારના સભ્ય કે સ્ટાફને એન્ટ્રી અપાવી શકશો નહિ ….

BIZCLUB RULES

Rules For PIF Community

• મિત્રો આ ઓપન ફોર્મ કમ્યુનિટીમા જોડાવાની ફી ૫૦૦ રૂપિયા રહેશે…
• જે મેમ્બેરશીપ તમને મળે છે એનો સમયગાળો 3 મહિનાની મુદતનો મળશે…
• તમને વોટ્સએપ ગ્રુપમાં એન્ટ્રી મળશે તેમાં બીજા ગ્રુપ કે જૂથની પોસ્ટ નાખવાની મનાઈ છે ..
• ગ્રુપમાં પરમીશન વગર કોઈ પ્રકારની લિંક નાખવાની મનાઈ છે …
• ગ્રુપની મિટિંગ દરમિયાન દરેક મેમ્બેરને ફરજીયાત ફોર્મલ અટાયરમા આવવાનું રહેશે…
• ગ્રુપમાં તમારા સ્પીચના સમયગાળા દરમિયાન 30 સેકન્ડ બોલવાની પ્રેક્ટીસ કરવાની રહેશે…
• દરેક મીટીંગમાં રીપોર્ટીંગ ટાઇમ 10 મિનીટ અગાઉનો રહેશે..
• મિટિંગ પહેલાનો અને પછીનો સમયગાળો નેટવર્કિંગ માટે ઉપયોગ કરવા મળશે…
• દર અઠવાડિયે તમારે ફરજીયાત ASK &GIVE ના રાઉન્ડમાં ASK & GIVE નાખવાની રહેશે
• દર અઠવાડિયામાં લેવેલ 50% ના મીનીમમ 6 રેફરન્સ પાસ કરવાના રહેશે…
• દરેક મિટીંગમાં પોઝીટીવ માઈન્ડસેટ સાથે હાજરી આપવાની રહેશે (WITH ACTIVE LISTENING)…
• GIVERS GAIN & PHILOSOPHY OF NETWORKING ને અનુરૂપ સમજીને કામ કરવાનું રહેશે …
• દરેક અઠવાડિયામાં કમસે કામ કોઈ એક મેમ્બર સાથે એક B2B MEET કરવાની રહેશે…
• જો કોઈ મેમ્બેર ઓપન ફોરમના નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તત્કાલ નિકાલ કરવામાં આવશે…
• PIF મોડેલ અનુસાર જોડાયેલ મેમ્બરે અઠવાડિયાની અંદર LEADERSHIP MEET કરવી પડશે…
• દર અઠવાડિયે મેક્સીમમ 4 બીઝનેસ પોસ્ટ નાખવા માટે મળશે…
• નોન એક્ટીવ રહેવાથી તમારી મેમ્બેરશીપ રદ કરવામાં શકે છે…
• જો PIF ઓપન ફોરમના સમયગાળા દરમિયાન 2 વધુ રજા પડશે તો ગ્રુપમાંથી રીમુવ થઇ શકો છો…
• કોઈ ઈમરજન્સી લીવ માટે તમારે પરમીશન માટે લીડરશીપ ટીમનો કોન્ટેક્ટ કરવાનો રહેશે…
• મિટિંગ ફી બધાને નક્કી કરેલા સમયગાળામાં બધાયે ફરજીયાત જમાં કરાવવાની રહેશે…
• મિટિંગ દરમિયાન બધાયે પેન અને નોટબુક ફરજીયાત લાવવાની રહેશે …
• THANAK YOU NOTE, REFERENCE NOTE, B2B MEET ફરજિયાત એપ્લિકેશન માં નોંધવાની રેહશે….
• ગ્રુપમાં કોમન પ્રોફેશનલ બિહેવિયર પોલીસી વિષે તમામ જાણકારી તમને હોવી જરૂરી છે…
• ઓપન ફોરમ દરમિયાન તમામ આવનારા નિયમોને આપ શ્રીએ માન્ય કરવાના રહેશે…

Details For Joining