Latest Past Events

Master the Art of Hiring & Firing – Join Our FREE Workshop!

Pramukh Restaurant Pramukh Restaurant, Laxmikant Vadlo, Gajera School Road, Nr. Laxmi Residency, Katargam, Surat

BCI ઓર્ગેનાઈઝેશન તમારા માટે લઈને આવી રહ્યું છે કોર્પોરેટ જગતની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ એટલે કે Employee Hiring Solutions ..... જેની ટ્રેનીંગ આપશે તમને પ્રખ્યાત ઓથર અને અનુભવી બીઝનેસ કન્સલ્ટન્ટ એવા Mr. Rahul Revne Sir ... જ્યાં તમને જાણવા મળશે કે સ્ટાફ ક્યાંથી શોધવો ???....સ્ટાફને ટ્રેનીંગ કેમ આપવી ??....ઈન્ટરવ્યું કેવી લેવું ???....કામની સોંપણી કેવી રીતે કરવી ??? તો જો જો મિત્રો આવવાનું ચુકાઈ નહિ !!! આજે તમારું અને તમારા વિઝીટરનું રજીસ્ટ્રેશન કરાવો અને આ અમુલ્ય એવું ટ્રેનીંગનો લાભ મેળવો .... This session is your chance to gain expert insights and practical strategies to build and manage a high-performing team. Whether you're a business owner, HR professional, or aspiring leader, this workshop is for you! 🎟 FREE ENTRY – Limited Only 100 Seats available!

Free